#garavigujarat

1,047 posts

બોટાદ જિલ્લાના ઉગામેડી ખાતે જુના તળાવો ઉંડા કરવાના જળસંચયના ભગીરથ કામ કરાયા બાદ તળાવો વરસાદના કારણે પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. ઉગામેડી ખાતે પાણીના વધામણાં કરી #ધર ્મનંદનસરોવર નું લોકાર્પણ કર્યું હતું. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના લગભગ 115 જેટલા ડેમ નર્મદાના નીરથી છલકાવવામા આવ્યા છે, જેના થકી સૌરાષ્ટ્રમાં ફરીથી લીલીછમ ચાદર પથરાઇ છે. આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરુ થયેલા જળ સંચયના કામોને લોકોએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે. આમ #જળઅભ િયાન એ સાચા અર્થમાં જન અભિયાનમાં પરિણમ્યું છે. #vijaybhairupani #vijayrupani #cmogujarat #Gujarat #saurashtra #botad #garavigujarat #narmada #dharmanandansarovar #narendramodi #amitshah #nitinpatel #jalabhiyan
😂🤣😂🤣😂 .. ➖➖➖➖➖➖➖➖ .. #gujju_surat_valo #gujjumemes #gujrat #gujrati_fatakdo #gujjugotada #gujjugotada #gujarat #gujrati #gujjugram #gujjufun #gujjustyle #gujjufun #gujjufunny #surati #surat #suratinstagram #chocolate #chocolatelover #garavigujarat .. ➖➖➖➖➖➖➖➖ .. .. .. આ #post ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે કોઈ ની ભાવના ઓ ને ઠેસ આપવા નો અમારો કોઈ ઉદ્દેશ નથી..... .. .. Like ➕ comment ➕ share
load more posts