ek_premi__

ek_premi

🕶️ ચસ્મિશ લવર 🕶️ ❤️ I LOVE YOY PAGAL ❤️ તારી આ અદા જ મને પાગલ કરે છેં, જ્યારે તૂં હસતા-હસતા કહે છે, ""તૂં સાચે જ પાગલ છેં ..!!""

💗💗💗💗💗💗💗💗💗💗💗
💗💗💗💗💗💗💗💗💗💗💗
Tag your bestie with the cutest lines....👌👌👌👌👌
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ No caption
આસિફા ને સર્મપિત હાથ તો મારા ધ્રૃજી ઉઠયા લખવા તારી વેદના... ઓ... માસૂમ બાળકી, કેમ કરી હશે તેં સહન એ વેદના, નરાધમો ને શું એમની પોતાની "બાળકી" પણ યાદ નહી આવી હોય? શુન્ય થઈ દેખતી રહી એ પથ્થરની મૂર્તિ , એને પણ કંઈ તારા ઉપર "દયા" નહીં આવી હોય? ધિક્કાર છે એ કટ્ટરપંથી ઓની ઉપર જે નરાધમો ની સહાયમાં ભારતમાતા કી જય ની બુમો પાડતા... ન્યાય મળશે તને કદાચ.. પણ, દિકરી તારી જીંદગી પાછી નહી મળે... માલિકથી દુઆ છે કે તારા કુટુંબીઓને "સબ્રેઝમીલ"ની દૌલત નશીબ કરે....(આમીન) #justiceforasifa #asifa #asifa
load more posts